القرآن باللغة الغوجاراتية - سورة التكاثر مترجمة إلى اللغة الغوجاراتية، Surah Takathur in Gujarati. نوفر ترجمة دقيقة سورة التكاثر باللغة الغوجاراتية - Gujarati, الآيات 8 - رقم السورة 102 - الصفحة 600.
أَلْهَاكُمُ التَّكَاثُرُ (1) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા |
حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ (2) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા |
كَلَّا سَوْفَ تَعْلَمُونَ (3) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો |
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ (4) કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો |
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ (5) કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો |
لَتَرَوُنَّ الْجَحِيمَ (6) તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો |
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ (7) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો |
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ (8) ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે |