القرآن باللغة الغوجاراتية - سورة التين مترجمة إلى اللغة الغوجاراتية، Surah Tin in Gujarati. نوفر ترجمة دقيقة سورة التين باللغة الغوجاراتية - Gujarati, الآيات 8 - رقم السورة 95 - الصفحة 597.

| بِّسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ وَالتِّينِ وَالزَّيْتُونِ (1) સોગંદ છે અંજીર અને જેતૂનના |
| وَطُورِ سِينِينَ (2) અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ) |
| وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ (3) અને તે શાંતિવાળા શહેરના |
| لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ (4) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ |
| ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ (5) પછી તેને નીચા માં નીચો કરી દીધો |
| إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ (6) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય |
| فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ (7) બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે |
| أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ (8) શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી |