القرآن باللغة الغوجاراتية - سورة الضحى مترجمة إلى اللغة الغوجاراتية، Surah Duha in Gujarati. نوفر ترجمة دقيقة سورة الضحى باللغة الغوجاراتية - Gujarati, الآيات 11 - رقم السورة 93 - الصفحة 596.

| وَالضُّحَىٰ (1) સોગંદ છે પ્રકાશિત સમયનાં |
| وَاللَّيْلِ إِذَا سَجَىٰ (2) અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય |
| مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ (3) ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે |
| وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ (4) નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે |
| وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ (5) તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો |
| أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ (6) શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું |
| وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ (7) અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું |
| وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ (8) અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા |
| فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ (9) બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો |
| وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ (10) અને ન માંગવાવાળા ને ધુત્કારો |
| وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ (11) અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો |