القرآن باللغة الغوجاراتية - سورة الفاتحة مترجمة إلى اللغة الغوجاراتية، Surah Fatiha in Gujarati. نوفر ترجمة دقيقة سورة الفاتحة باللغة الغوجاراتية - Gujarati, الآيات 7 - رقم السورة 1 - الصفحة 1.

| بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (1) અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે |
| الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (2) દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે |
| الرَّحْمَٰنِ الرَّحِيمِ (3) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ |
| مَالِكِ يَوْمِ الدِّينِ (4) બદલાના દિવસ (કયામત) નો માલિક છે |
| إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (5) અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ |
| اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (6) અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ |
| صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (7) તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના |