القرآن باللغة الغوجاراتية - سورة الزلزلة مترجمة إلى اللغة الغوجاراتية، Surah Zalzalah in Gujarati. نوفر ترجمة دقيقة سورة الزلزلة باللغة الغوجاراتية - Gujarati, الآيات 8 - رقم السورة 99 - الصفحة 599.

| إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا (1) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે |
| وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا (2) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે |
| وَقَالَ الْإِنسَانُ مَا لَهَا (3) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ |
| يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا (4) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે |
| بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا (5) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે |
| يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (6) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે |
| فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ (7) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |
| وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (8) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |